Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ચાલો કરીએ રક્તદાન-મળશે કોઈને જીવનદાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબી ડૉ. હિરલ દેસાઈ બન્યા માનવતાની મિશાલ

દાહોદ : દાહોદમાં ઝાયડસ હોસ્પિટલ ખાતે બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબી ડૉ. હિરલ દેસાઈ દ્વારા તેમના જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ખાયા ફળીયાની કમીલા સંજય માવી સગર્ભા માતાને HB 5% થતા આગળ બે બોટલની વ્યવસ્થા કરી આપી હતી.ઉપરાંત ડો. હિરલ દેસાઈએ જાતે જ બ્લડ ડોનેટ કરીને એક સગર્ભા માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દાહોદ દ્વારા ડૉ. હીરલ દેસાઈને તેમની ઉદારતા તેમજ તેમની ફરજ નિષ્ઠાને બિરદાવતા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Share

Related posts

ઝાલોદની પીપળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

gujaratjanekta

ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

gujaratjanekta

ઇલોલ આરોગ્ય કેન્દ્રમાં ટી.બી.ના દર્દીઓને પોષણ યુક્ત આહાર કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial