Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગરબાડા તાલુકામાં મીનાક્યાર ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ

દાહોદ : સમગ્ર દાહોદ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન એક જન આંદોલન બની ગયુ છે. આ અભિયાનને સાકાર કરવા તેમજ દાહોદ જિલ્લાને સ્વચ્છ રાખવા માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સમગ્ર દાહોદ જિલ્લામાં અનેક જગ્યાઓએ વિવિધ પ્રકારના કાર્યક્રમ તેમજ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.જે અંતર્ગત દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં મીનાક્યાર ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત આરોગ્ય ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સાથે IEC મારફતે સ્વચ્છતા વિશે સમજણ આપવામાં આવી હતી.

Share

Related posts

ગોલ્ડન લોહી નહી મળતા વ્યક્તિએ જીવ ગુમાવ્યો : રાજકોટમાં મળ્યું અતિ દુર્લભ EMM નેગેટિવ ગ્રુપ

gujaratjanekta

દાહોદમાં વાહનો માટે પસંદગીના નંબર ની ફાળવણી માટે હરાજી યોજાશે.

Admin

PM મોદી આજે દેશના 75 જિલ્લામાં ડિજિટલ બેંકિંગ યુનિટનું કરશે ઉદ્ઘાટન,

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial