Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ : શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ જીતી રચ્યો ઈતિહાસ – જાણો વધુ

ભારતીય નિશાનેબાજ મનુભાકરે શુટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.. ભારતીય નિશાનેબાજ મનુભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ફાઇનલમાં પહોંચતાજ દરેક ભારતીયને આશા હતી કે મનુ ભાકર ચોક્કસપણ દેશ માટે મેડલ જીતીને લાવશે, અને તે દેશવાસીઓની આશા પર ખરી ઉતરી છે. તેણે બ્રોન્ઝ મેડલ જીતીને દરેક ભારતીયને ગૌરવ પ્રદાન કર્યુ છે.

મનુ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની ગઈ છે. મનુએ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતા. વર્તમાન પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ છે. ઉપરાંત, ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પાંચમો મેડલ છે

મનુ ભાકરે 97,97,98,96,96, 96 સ્કોર મેળવીને ક્વોલીફાય કર્યુ રહતું.. તે હંગેરીની વેરોનિકા મેજર અને દક્ષિણ કોરિયાની ઓહ યેઝિન પછી ત્રીજા નંબર પર રહી હતી

Share

Related posts

દાહોદ સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાનની બેઠક યોજાઈસુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ થતી કામગીરીની સમીક્ષા કરાઈ

gujaratjanekta

રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આણંદમાં મધ્યસંભાગ કર્મચારીઓ નું મહાઆંદોલન – જાણો વધુ

gujaratjanekta

ફકત ગુજરાતમાં જ નહીં, દેશના વિવિધ રાજ્યોમાં પણ આ રીતે ઉજવાય છે મકરસંક્રાંતિની ઉજવણી – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial