Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ટેલિગ્રામના માધ્યમથી કરન્સીના રોકાણ પર ઊંચા વળતર આપવાની લાલચ આપવાની રૂપિયા 22,19,188 નું ફ્રોડ કરનારાને આરોપીઓને ઝડપી પડતી દાહોદ જિલ્લા પોલીસ.

નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ-ગોધરા રેન્જ ગોધરાનાઓએ જીલ્લામાં વધતા જતા ઓનલાઇન ફ્રોડ તથા સાયબર ક્રાઇમના ગુન્હાઓથી બચવા માટે સતત પ્રયત્નશીલ રહી પોલીસને આવા ગુન્હાઓ આચરનારા ગઠીયાઓને પકડી પાડતી દાહોદ પોલીસ.

દાહોદ જીલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં NCCRP પોર્ટલ ઉપર અરજી આવેલ જે આધારે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૧૦૨૪૦૦૦૫/૨૦૨૪ ઇ.પી.કો. કલમ.૪૦૬,૪૨૦,૪૧૯,૧૧૪ તથા આઇ.ટી. એક્ટ કલમ.૬૬(ડી) મુજબનો ગુન્હો રજિસ્ટર કરવામાં આવેલ છે. જેમાં ફરિયાદીશ્રીના વોટ્સએપ નંબર- ઉપર એક અજાણ્યા નંબર જેમાં( રૂબીના લખેલ હતું ) તેના પરથી મેસેજ આવેલ અને “OPEN DESIGNS INDIA_LLP YW529″ નામના વૉટ્સએપ ગ્રુપમાં એડ કરેલ મને તે વૉટસએપ ગ્રુપ માં લીંક આપવામા આવેલ જે લીંક ઓપન કરતા GOOGLE MAPS પર હોટલના ઓનલાઇન “FIVE STAR REVIEW” આપી રિવ્યુ દીઠ ૫૦/- રૂપિયા વળતર આપવાનું જણાવવામાં આવેલ જે આધારે ફરિયાદીએ ત્રણ હોટલ ના ફાઇવ સ્ટાર રિવ્યુ આપતા તેના એકાઉન્ટ માં રૂપિયા.૧૫૦/- UPI થી ટ્રાન્સફર કરેલ અને ફરિયાદી ને વધુ કમાણીની લાલચ આપી વિશ્વાસમાં લઈ એક ટેલીગ્રામ ગ્રુપ “00036-GOOGLE GLOBAL WORKING GROUP”મા એડ કરવામાં આવેલ અને જેમા ફેક વેબસાઈટ ફેક પેજ બનાવી ફરિયાદિને અલગ-અલગ ક્રિપ્ટો કરન્સીમાં નાણા રોકવાટા આપેલ જેમાં પ્રથમ રૂપિયા 2000 વાળો કરન્સી પૂર્ણ કરતા ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 2800 બેંક ટ્રાન્સફર દ્વારા જમા થયેલ જેથી ફરિયાદીને વિશ્વાસમાં લઈ કી તો કરન્સી ટ્રાન્સપોર્ટ કરાવી ઉંચા વળતરની ખોટી લાલચ આપી ફરિયાદી પાસે અલગ અલગ સમયે રૂપિયા 22188 બેંક ટ્રાન્સફર કરાવી દીધેલ જે નાણા ફેક વેબસાઈટ ની સ્ક્રીન પર પ્રોફિટ સાથે રૂપિયા 31,883 બતાવતા હતા આ નાણાં ફરિયાદીએ મિત્રો કરવા પ્રયત્ન કરતા નાણા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલ નહીં અને વેબસાઈટ બંધ થયેલ જેથી ફરિયાદીને તેના સાથે સાઇબર ફોર થયાનું જણાય દાહોદ જિલ્લા ફાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ જે આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી ડી પઢિયારનાઓના સૂચન અને માર્ગદર્શન જીબી પરમાર ના સ્ટાફના માણસોએ સદર ગુના ની ગંભીરતા સમજી રીતે બેન્ક કરતા ટેલિગ્રામ નું ટેકનિકલ એનાલિસિસ કરતા જણાઈ આવેલ કે ફરિયાદીનાનાઓએ તારીખ 15/05/2024ના રોજ સામેવાળાના બે એકાઉન્ટમાં રૂપિયા 15,19,810 ટ્રાન્સફર કરેલ જેમાંના રૂપિયા 2,00,000/- તા.-15/05/2024 ના રોજ આ કામના આરોપી (1) સાહિલભાઈ બકુલભાઈ ભાદાણી ઉંમર વર્ષ 22 ધંધો પ્રાઇવેટ નોકરી હાલ રહે એ 301 વિક્ટોરિયા ટાઉનશીપ પાસોદરા પાટીયા કામરેજ નવાગામ સુરતના એકાઉન્ટ નંબરમાં જમા થયેલ હતા જે આ કામના આરોપીએ રૂપિયા 2,00,000/- તારીખ 15/05/2024 ના રોજ યોગીચોક સુરત ખાતેથી સેલ્ફી કરેલ જે બાબતે આ કામના આરોપી નંબર (2) વૈભવભાઈ બાબુભાઈ દુધાત્રાનાઓએ અન્ય આરોપીની મદદ લઇ ડ્રો કરેલ રકમ મુખ્ય આરોપીઓને કમિશન લઈ આપી દીધેલ ફરિયાદીને ક્રિપ્ટો કરન્સી ના રોકાણ પર ઉંચા હોલ્ટરની ખોટી લાલચ આપી વિશ્વાસ લઈ તેઓને પોતાના એપ્લિકેશનમાં ફરિયાદીનો એકાઉન્ટ ખોલાવી તેમાં ફરિયાદીને રૂપિયા.22,19,188/-અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી એપ્લિકેશનમાં ફરિયાદીને વધુ બતાવી ફરિયાદીની રકમ પરત નહીં આપી ચીતરપિંડી કરેલ જે બાબતે આરોપીને ટેકનિકલ માધ્યમથી સુરત ખાતેથી ઝડપી પાડેલ છે. કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા છે આરોપીઓ દિન-3 રિમાન્ડ હેઠળ છે,
સરસ કામગીરી કરનાર દાહોદ જિલ્લા પોલીસ સ્ટાફ (1) ડી.ડી.પઢીયાર પોલીસ ઇન્સ્પેક્ટર (૨)આર.એ પટેલ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (3) જી.બી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (૪) ભરતસિંહ,(5) અરવિંદભાઈ, (6) યશવંતભાઈ, (7) અક્ષયભાઈ (8) વિપુલભાઈ.

આમ ટેલીગ્રામના ક્રિપ્ટો ક્રિપ્ટો કરન્સી રોકાણ પર ઉચા વળતર આપવાની લાલચ આપી રૂપિયા.22,19,188/-લાખનુ ફ્રોડ કરનાર આરોપીઓને પકડી પાડવામાં ક્રાઈમ સાયબર દાહોદને સફળતા મળેલ છે.

Share

Related posts

અમદાવાદ એરપોર્ટ કોરોનાની દહેશત વચ્ચે 400 લોકોનું 10 દિવસ થયું ટેસ્ટિંગ, જાણો કેટલા આવ્યા પોઝિટીવ

Admin

ઝાલોદ હિન્દુ સમાજ દ્વારા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવીહનુમાન ચાલીસાના પાઠનું પઠન પણ કરવામાં આવ્યું

gujaratjanekta

DRDA પંચમહાલની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ ગોધરા તાલુકાના અંબાલી ગામના ૩૦ લાભાથીઓએ ફ્લેક્ષી બાયોગેસ પ્લાન્ટ યોજનાનો લાભ લીધો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial