Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અંગદાન_કાર્યકર્તા_સંમેલન_2024_ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેન્ક લી. (GSC Bank), અમદાવાદ ખાતે…

અંગદાન જાગૃતિ અભિયાન ગુજરાતના દરેક જીલ્લા માંથી ઉપસ્થિત દેવતુલ્ય કાર્યકર્તા સંમેલનમાં પ્રેરક ઉપસ્થિતિ રહી શ્રી દિલીપભાઇ દેશમુખ ‘દાદા’, શ્રી ડૉ. પ્રાંજલ મોદી સર(નિયામકશ્રી, IKDRC અમદાવાદ તથા કન્વીનરશ્રી, SOTTO ગુજરાત) ડૉ. રાકેશ જોશી સર (તબીબી અધિક્ષકશ્રી, સિવિલ હોસ્પિટલ – અમદાવાદ) તથા રોનક પટેલ જી (મુખ્ય સંપાદકશ્રી, ABP Asmita ગુજરાત) એ સૌને માર્ગદર્શન પુરુ પાડ્યું .સમાજના વધુમાં વધુ લોકો સુધી અંગદાન જાગૃતિ વધે તે માટે સૌ પ્રયત્નશીલ રહીએ.વિશેષ- દેશના ‘પરમ વિર ચક્ર’ વિજેતા ઓ ના અદમ્ય સાહસનો પરિચય થાય તે રીતે જીવન ચરિત્ર આલેખિત પ્રદર્શની ગોઠવવામાં આવી.આ કાર્યક્રમ માં સાથી કાર્યકર્તાબંધુઓ સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યુ અને “અંગદાન મહાદાન અભિયાન ” ને વધુ ને વધુ વેગવંતું બનાવવા સંકલ્પ કર્યોઅંગદાન છે જીવંત રહેવાનું વરદાન

Share

Related posts

ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમા ફોર્મ ચકાસણીના અંતે 162 માંથી 129 ઉમેદવારોના ફોર્મ માન્ય કરાયા33 ઉમેદવારોના ફોર્મ ચકાસણીના અંતે અમાન્ય કરવામાં આવ્યા

gujaratjanekta

દાહોદના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીજીની મહત્વની બેઠકયોજાઈ

gujaratjanekta

સુખસર પોલીસે બલૈયા ક્રોસિંગ ખાતેથી અકસ્માત ગ્રસ્ત બોલેરો પીકપ ડાલા માંથી પાંચ ગૌવંશ ઝડપી તપાસ હાથ ધરી વાછરડા ભરેલા પીકપ ડાલાને શિફ્ટ કાર સાથે અકસ્માત થતા બોલેરો ચાલક ભાગી છૂટ્યો દાહોદ જિલ્લામાં પશુ વહન કરતાં વાહનોના માલિકો સરકારના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial