Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ૨૬ જુન international Day Against Drug Abuse And Illicit Trafficking નિમિતે નાર્કોટીક્સ ડ્રગ્સ અંગે લોકો મા જન જાગૃતિ લાવવાના ઉદ્દેશ થી ગોધરા શહેરમાં બાઈક રેલી કાઢવામાં આવી!!

અહેવાલ અબ્દુલ્લાહ પંજાબી 

રિપોર્ટર :- મેહફુઝ હસન 

 

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓએ તારીખ ૨૬ જુનinternational Day Against Drug Abuse And Illicit ટ્રાફિકકિંગ નિમિત્તે લોકોમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગે વધુ મા વધુ જન જાગૃતિ ફેલાય જે અન્વયે જિલ્લામાં આવેલ સ્કૂલ, કોલેજમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેના સેમિનાર કરવા તથા ડ્રગ્સ વિરોધી રેલીઓ કાઢી સોશિયલ મીડિયામાં વધુમાં વધુ પોસ્ટ મુકી પ્રચાર પ્રસાર કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે આજરોજ પંચમહાલ પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાટર્સ ગોધરા ખાતેથી નાર્કોટિક્સ ડ્રગ્સ વિરોધી પોસ્ટર સાથે ગોધરા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી બાઈક રેલી કાઢવામાં આવેલ હતી.

Share

Related posts

કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજપુતાના કંપની ની સામે ખુલ્લી જગ્યા માંથી ચોરી ના મુદ્દામાલ સાથે ૬ ઈસમોને પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી પોલીસ

gujaratjanekta

ચાકલીયા પોલીસે 129480 ના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો

gujaratjanekta

ગુજરાતમાં /….10 રૂપિયા મળશે’ નો વિદ્યાર્થીએ ટાસ્ક આપતા શાળામાં એક-બે નહીં પણ 40 વિદ્યાર્થીઓએ હાથમાં બ્લેડથી કર્યા ઘા : જાણો વધૂ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial