Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ચૂંટણી નહી લડે – જાણો શું છે કારણ ?

પ્રાપ્ત માહિતિ પ્રમાણે લોકસભાની ચૂંટણી પહેલા વડોદરાથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, રંજનબેન ભટ્ટને ભાજપે વડોદરા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે. આ તરફ હવે અંગત કારણો આપી રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં રાજકારણ ગરમાઈ ગયું છે. જ્યારે બીજીબાજુ વડોદરા શહેરના લોકોનો પણ ખુબ જ વિરોધ હતો ત્યારે જોવાનુ એ રહ્યુ કે પાર્ટી કોણે ટિકિટ આપે છે 

 

Share

Related posts

ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભૂરીયાના અધ્યક્ષ સ્થાને નગરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

માતા સીતા વિશે મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રીએ કરી અસભ્ય ટિપ્પણી! સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

Admin

ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની ગેલેરી કિંમતી ડોક્યુમેન્ટની કચરાપેટી બનાવી મુકતા તાલુકાના અધિકારીઓ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial