Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પંચાલ સમાજ મહિલા મંડળ સંચાલિત આનંદના ગરબાએ રાજસ્થાનમાં ધૂમ મચાવી

પંકજ પંડિત- ઝાલોદ.

આનંદનો ગરબો રાજસ્થાનમાં પહોંચ્યો ….ઝાલોદ પંચાલ મહિલા મંડળ સંચાલિત આનંદનો ગરબો ગુજરાતના સીમાડા વટાવીને આજરોજ રાજસ્થાનના પિંઢારમાં ગામમાં પહોંચ્યો….રાજસ્થાનના બાગીદૌરાની નજીકના પીઢારમા ગામના રહેવાસી અને ઝાલોદ વિશ્વકર્મા મંદિરના પૂજારી નારાયણલાલ પંડ્યાના પૌત્રના ઢુંઢોત્સવના કાર્યક્રમમાં યજમાનની માનતા પૂર્ણ થતાં આનંદનો ગરબો રાખવામાં આવ્યો હતો .જેમાં ઝાલોદ પંચાલ સમાજની મહિલાઓ દ્વારા સંગીતના સથવારે રાસ ગરબાની રમઝટ સાથે આનંદના ગરબાનો આનંદ લૂંટાવ્યો હતો .રાજસ્થાન પંથકમાં પહેલીવાર થઈ રહેલા આનંદના ગરબાને જોવા સાંભળવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

Share

Related posts

ગ્રાન્ટેડ શાળાના વર્ગના 4 ના કર્મચારીઓની વર્ગ 3 માં બઢતી

gujaratjanekta

પંચમહાલ જિલ્લા તેમજ અન્ય આંતર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન ના ઘરફોડ ચોરીના 4 ગુન્હાઓમા છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડતી એલ.સીબી પોલીસ 

gujaratjanekta

ઝાલોદ તાલુકાના પ્રાથમિક શિક્ષક સહાયક મંડળ દ્વારા આકસ્મીત મૃત્યુ નિમિતે સહાય માટે ચેક આપવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial