Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

એસ.પી.હાઈસકુલ સંતરામપુર ખાતે મફત મેડીકલ નિદાન કેમ્પ ને બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

ઈન્દ્રવદન પરીખ –

સંતરામપુર નગરમાં તા.25,02,2024ને રવિવાર નારોજ સવારે સાડાનવ કલાક થી બપોરે દોઢ કલાક સુધી મફત મેડીકલ નિદાન કેમ્પ ને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન એસ.પી.હાઈસકુલ સંતરામપુર ખાતે ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે.

આ યોજાયેલ મફત નિદાન કેમ્પ માં હાડકા નાં.જનરલરોગો.સ્ત્રીરોગો.બાળરોગો.આખોના રોગો.દાતનારોગો.ચામડીનારોગો.નાક.કાન.ગળાના રોગોની તપાસ નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરાનાર છે.આકેમપમા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી મહીસાગર ડીસટીક બ્રાન્ચ લુણાવાડા નાં સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ યોજાયેલ કેમ્પમાં ગુજરાત વિધાનસભા નાં ઉપાધ્યક્ષ ને પંચમહાલ જિલ્લા દુધ ઉત્પાદક સંઘ અને પંચમહાલ જિલ્લા સહકારી બેંક નાં ચેરમેન જેઠાભાઈ આહીર તથા મંત્રી.શિક્ષણને આદિજાતિ વિકાસ ડો.કુબેરભાઈડીડોર.રાજયકક્ષાનામંત્રી.પંચાયતનેગગ્રામગૃહનિમૉણને ગ્રામ વિકાસ બચુભાઇ ખાબડ તથા દાહોદ સંસદસભ્ય જસવંતસિંહ ભાભોર ને ગોધરા નાં ધારાસભ્ય સી.કે.રાઉલજીને પુવૅ ધારાસભ્ય પરંજયાદિતયસિહજીપરમાર ઉપસ્થિત રહેનાર છે.આ યોજાયેલ કેમ્પ નો નગરજનો એ ને તાલુકા ની જનતાએ લાભ લેવા જણાવાયેલ છે.આ કેમ્પમાં રક્તદાન કરવા સૌને અનુરોધ કરવામાં આવેલ છે.

 

Share

Related posts

ઝાલોદ મામલતદારને તોરણી પ્રા.શાળામાં અભ્યાસ કરતી બાળકી સાથે કરેલ દુષ્કર્મ બાદ હત્યાના વિરોધમાં આરોપીને ફાંસીની માંગ કરાઈ

gujaratjanekta

શ્રી પરશુરામ જયંતીએ 108 દીપ ની મહા આરતી કરવામાં આવી

gujaratjanekta

રાજકોટમાં એક બાજુ દિવાળીની મોસમ જામી છે ત્યારે બીજી બાજુ જુગાર ક્લબ ધમધમી: પોલીસ દ્વારા દરોડામાં ચાર શખ્સો ઝડપાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial