Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

આજ રોજ દાહોદ શહેરના સિટી વિસ્તારના ગોધરા રોડ ખાતે સંકલ્પ યાત્રાનો શુભઆરંભ કરવામાં આવ્યો

સોલંકી કિશોર સિંહ

દહોદ શહેરની ગોધરા રોડ ખાતે મોદી સરકારની ગેરંટી સંકલ્પ યાત્રામા દાહોદ જિલ્લા બીજેપી પ્રમુખ શંકરભાઈ અમલિયાર સાહેબ,દાહોદ 132 વિધાન સભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી,દાહોદનગરપાલિકાપ્રમુખનીશ્જભાઈદેસાઈ,નગરપાલિકા ચીફ ઓફિસર યસ્પાલ શ્રી વાઘેલા સાહેબ અને ,દાહોદ નગરપાલિકા વિસ્તારના ચૂંટાયેલા સભ્યો, અનેપૂર્વનગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલશ્રી અને દાહોદશહેરવિસ્તારનાગ્રામજનો અને મોટી સંખ્યામાં લોકો હાજરરહિયાહતા.આસંકલ્પયાત્રામાં દાહોદતાલુકાનાધારાસભ્યકનૈયાલાલકિશોરીયેવિકસિતભારતના વડા પ્રધાન શ્રી મોદીસરકારની અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની જેવી કે આયુષ્માન ભારત , વિશ્વકર્મા યોજના,વિધવા સહાય વગેરેના સ્ટોલો પર લોકોએ લાભ લીધો હતો.

Share

Related posts

સંતરામપુરની એસ.પી.હાઇસ્કુલ ખાતે ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

gujaratjanekta

અયોધ્યામાં શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે અમેરિકા પણ તૈયાર : વોશિંગ્ટનમાં નીકળી રેલી

gujaratjanekta

ઝાલોદ પોસ્ટઓફિસ માં આધારકાર્ડ ને લઈ કામગીરી ચાલી રહી છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial