Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઉગરા ફ્ટગડીના 7 વર્ષના બાળકને સ્વાનએ બચકુ ભરી લેતા બાળક ને દાહોદ ખાતે સારવાર માટે ખસેડાયો

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગરા ગામના ફતેગડી ગામમાં રહેતા મુકેશ ભાઇ ભાભોરનો સાત વર્ષનો પુત્ર વિકેશ ભાભોર ખુલ્લી જગ્યામાં પતંગ ચકાવવા ગયો હતો તે સમયે અચાનકજ રખડતા સ્વાનએ સાત વર્ષના બાળક વિકેશના ઉપર હુમલા કરી માથાના ભાગે બચકું ભરી લેતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયોં હતો બાળક કે બૂમાબમ કરતા પરિવારજનો દોડી આવી શ્વાનને ભગાડી ઇજાગ્રસ્ત બાળકને તરતજ ફતેપુરાના દવાખાનામાં લઈ જવયો હતો બાળકના માથાના ભાગે ગંભીર ઈજાઓએ લઈ સ્થાનિક તબિબ દ્વારા દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો

Share

Related posts

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની જ્ઞાનોદય મોડેલ સ્કૂલ,તલાવડીનું લોકાર્પણ કરતા શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર

gujaratjanekta

“મેરી માટી મેરા દેશ” અંતર્ગત લુણાવાડા તાલુકાના આંકલવા અને કણજાવ ગામે વીરોનો સન્માન કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

જાગૃતિ સેવા કેન્દ્ર વાગેલા ખાતે 100 જેટલા ભાઈ બહેનો આસો નવરાત્રી દરમિયાન ગાયત્રી મહામંત્રનું અનુષ્ઠાન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial