Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે ૨૫૧ જેટલા સેક્ટર અધિકારીશ્રીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર

સંકેત પંડ્યા – એડિટર

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહે એ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિમણુંક પામેલા ૨૫૧ જેટલા સેક્ટર અધિકારીશ્રીઓને તેઓના મત વિસ્તાર પુરતા તા. ૨૯ નવેમ્બર થી તા. ૫ ડિસેમ્બર સુધીના સમયગાળા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ હેઠળની કલમ ૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ હેઠળ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર આપવા હુકમ કર્યો છે.

Share

Related posts

ઝાલોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સંદેશ આપતા સુંદર નાટકનુ આયોજન વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યું

gujaratjanekta

જીલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા ૩ માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક સ્કુલ,કોલેજ અને ઈન્સ્ટીટયુટમા રુબરુ મુલાકાત કરીને કેરીઅર કોર્નર અને વોકેશનલ ગાઈડન્સની કામગીરીની સમીક્ષા કરીને ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ અને કેરીઅર ટોક આપવામા આવ્યા.

gujaratjanekta

બીજા તો છ નંબરના છક્કાઓ છે – ભાષણમાં ફરી મધુ શ્રીવાસ્તવનો બફાટ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial