Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

પાટણ જીલ્લાના રાધનપુર ખાતે ગુજરાત ગૌરવ યાત્રાને લઇ આયોજન મીટીંગ યોજવામાં આવી

 સંકેત પંડ્યા – એડિટર

 

પાટણ જીલ્લાના રાધનપુર ખાતે ગુજરાત ગૌરવ યાત્રાને લઇ આયોજન મીટીંગ યોજવામાં આવી રાધનપુર શહેરમાં તારીખ 18-10-2022 ના રોજ મંગળવારના દિવસે ગૌરવ યાત્રા પધારવાની હોય ત્યારે તેમાં આમંત્રણ આપવા માટે આજરોજ ધાન બજાર ખાતે રહેમાન ભાઈ ઘાંચી ની ઓફિસે વોર્ડ નંબર ચાર પાંચ છ ત્રણેય વોર્ડના ભાજપના કાર્યકરતા ઓ ખૂબ બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહીને તારીખ 18 મીના રોજ માર્ગદર્શન કરશે આજરોજ આ મિટિંગમાં જશુભાઈ રાવલ મહામંત્રી શહેર ભાજપ ઈસુભા મલેક,રહેમાન ભાઈ ઘાંચી લઘુમતી મોરચાના પ્રમુખ ભાજપ , આશિફભાઈ ઘાંચી રાધનપુર પૂર્વ કોર્પોરેટર નગર પાલિકા તેમજ ઈમરાન ભાઈ ઘાંચી,રાધનપુર નગર પાલિકા ના કોર્પોરેટર સલ્લુભાઈ ઘાંચી, ફેસલ ઘાંચી તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બોહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગુજરાત ગૌરવ યાત્રા માટે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ જીલ્લાના રાધનપુર ખાતે રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટી ધ્વરા ગુજરાત ગૌરવ યાત્રાને લઇ આયોજન મીટીંગ યોજવામાં આવી જેમાં મોટી સંખ્યા માં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા

 

Share

Related posts

કોરોનાની દહેશત વચ્ચે આરોગ્ય વિભાગની બેઠક, સીએમએ રસી લેવા અને વધુ નાગરીકો વચ્ચે માસ્ક પહેરવા કહ્યું

Admin

ગુજરાત ચૂંટણીની તૈયારી માટે ગુજરાતની મુલાકાતે આવ્યા ગૃહમંત્રી, ભાજપના અધિકારીઓએ તમામ કાર્યક્રમો રદ કર્યાં

gujaratjanekta

સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2025 અંતર્ગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial