Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાના સુખસર તાલુકા મા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા દાહોદ જિલ્લાના સુખસર તાલુકામા આદરણીય મંત્રી  રમેશભાઈ કટારા સાહેબ, પ્રદેશ પાર્ટી અધ્યક્ષ શંકરભાઇ આમલિયાર સાહેબ, સુખસર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારી સાહેબો,મિડિયા પ્રભારી બાબુભાઇ સોલંકી સાહેબ ને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં યોગ ટ્રેનર બહેનો એ રક્ષા બાંધી ખુબ આગળ વધવા માટે ભગવાન ને પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમ મા જીલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી ધુળાભાઇ પારગી, તાલુકા યોગ કોચ શંકરભાઇ કટારા તેમજ મોટી સંખ્યામા યોગ ટ્રેનર ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

દાહોદ જિલ્લાનુ ગૌરવ કુ.રાજવી વિજય કુમાર કડિયા એ અનુક્રમે ડીકલેમેશન સ્પર્ધા માં દ્વિતીય તથા શીઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

gujaratjanekta

ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત દાહોદ જિલ્લાને કુલ ૬ બસોની ફાળવણી

gujaratjanekta

સાંસદ જસવંતસિંહ ભાભોરના નિવાસસ્થાને મા શક્તિ આનંદ ગરબામાં શિવ-પાર્વતીની ઝાંખીનું અનેરું આકર્ષણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial