Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આંખોની તપાસનો કેમ્પ યોજાયો

ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આંખોની તપાસ
દ્રષ્ટિ નેત્રલય દાહોદ અને ડોક્ટર જે ડી પટેલ ફતેપુરા ના સહયોગથી આંખોની તપાસ કેમ્પ યોજાયો   ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દ્રષ્ટિ નેત્રલય દાહોદ અને ફતેપુરાના સમાજસેવક ડોક્ટર જે ડી પટેલના સહયોગથી વિનામૂલ્ય આંખોની તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં 78 દર્દીએ આંખોની તપાસ કરાવી હતી જેમાં 28 દર્દીઓને ઓપરેશન માટે  દ્રષ્ટિ નેત્રાલય દાહોદ ખાતે મોકલવામાં આવ્યા હતા દ્રષ્ટિ નેત્રાલય દાહોદના આંખોના નિષ્ણાંત ડોક્ટરો ચૌહાણ નિલેશભાઈ ડોક્ટર રજુબેન ભાભોર દર્દીઓને આંખોની તપાસ કરી હતી

Share

Related posts

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારાઆદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના 74 મા જન્મદિન નિમિત્તે “યજ્ઞ અને યોગ” સાથે “દિવ્ય ઉજવણી” એમના દીર્ઘ આયુષ માટે ગાયત્રી યજ્ઞ નો આયોજન કરવામા આવ્યું

gujaratjanekta

લીમડી બજારમાંથી ચોરી થયેલ મોબાઇલ સાથે એક વ્યક્તિ ઝડપાયો

gujaratjanekta

ઝાલોદ પોલિસ સ્ટેશન ખાતે આવનાર ધૂળેટીના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial