Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ હિઝબે બાબજી ગ્રુપ દ્વારા ગલીયાકોટ બાબજી શહિદના ઉર્સના મોંકે પર જતા આવતા દાઉદી વ્હોરા સમાજ ના લોકોની ખીદમત કરવામાં આવે છે

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ઝાલોદ હિઝબે બાબજી ગ્રુપ દ્વારા ગલીયાકોટ બાબજી શહિદના ઉર્સના મોંકે પર જતા આવતા દાઉદી વ્હોરા સમાજ ના લોકોની ખીદમત કરવામાં આવે 10 7 2026 થી તારીખ 12  7 2026 સુધી જમન જમાડવાની ખીદમત કરવામાં આવશફતેપુરા     રાજસ્થાન રાજ્યના ગલીયાકોટ મુકામે બાબજી શહિદ સૈયદી ફખરુદ્દીન શહીદના ઉર્સના મોકે પર દુનિયામાં માંથી દાઉદી વ્હોરા સમાજના લોકો હાજર થતા હોય છે ઝાલોદ મુકામે આરટીઓ ઓફિસ બાયપાસ પર ઝાલોદના હિઝબે બાબજી ગ્રુપ અને ઝાલોદના દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઉર્સના મોંકે પર ઝાલોદ થી પસાર થતા દરેક દાઉદી વ્હોરા સમાજને આકા મોલા તરફથી જમણ જમાડવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી જમણ જમાડવાની ખિદમત કરવામાં આવે છે આ સાલ પણ ઉર્સના મોંકે પર તારીખ 10  જુલાઈ 2026, થી તારીખ 12 જુલાઈ 2026 સુધી આકા મોલા તરફથી તમામ દાઉદી વ્હોરા સમાજના લોકો ને ઝાલોદ બાયપાસ પર આકા મોલા તરફથી જમણ જમાડવાની ખિદમત કરવામાં આવશે જેની તૈયારીઓ ઝાલોદ બાયપાસ આરટીઓ ઓફિસ આગળ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

Share

Related posts

પાટણના વેપારીના ગળે છરી ભરાવી રૂ. 4.6 લાખની લૂંટ, એક ઓળખાયો

gujaratjanekta

ત્રણેય સભાની અંદર વડાપ્રધાને જૂનો નારો યાદ કરતા કહ્યું, અબ કી બાર… લોકોએ કહ્યું મોદી સરકાર…

Admin

વડોદરામાં વેક્સિનની અછત, 34 અર્બન હેલ્થ સેન્ટર અને 3 પીએચસી સેન્ટરો પર વેક્સિન નહીં

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial