રિપોર્ટર અમરીશ રામી
દાહોદ થીદરવર્ષે જેમબાબા અમરનાથ યાત્રા મા દરેક રાજ્ય ના ચુનિંદા ગામો માથી વિશાલ ભંડારા સાથે સ્વયંસેવકો સેવા મા જાય છે જેમા આપના દાહોદ નો પણ સમાવેશ કરવા માં આવે છે જે છેલા 25 વર્ષ થી બાબા બર્ફાની અમરનાથ યાત્રા ના વિશાલ ભંડારા સાથે સ્વયંસેવકો ની ટીમ જાય છે આ વખતે 25 માં વર્ષે દાહોદ ભોલે ભંડારા પરિવાર દ્વારા તારીખ 20 જૂન ના રોજ લોકપ્રિય ભજનિક, સુંદરકાંડ ગાયક તારખેડી હનુમાનજી મંદિર ના શ્રી જનક રામાયણી ના કંઠે સુંદરકાંડ નુ આયોજન અને 21 જૂન ના રોજ આદિવાસી લોકગીત, ભજન ગાયક શ્રી શશાંક તિવારી દ્વારા ભજન નો કાર્યક્રમ રાખવા મા આવ્યો હતો જેમા ભોલે ભંડારા પરિવાર ના સંચાલક શ્રી દુર્ગેશ મહારાજ જી, વિકી ભાઈ શર્મા, રાજા ભાઈ શર્મા, મિત્તલ ભાઈ પરમાર , ગુન્નુ મહારાજ , ગૌ રક્ષા ની પુરી ટીમ , કાર્યક્રમ માં અતિથિ વિશેષ તારીકે પીપલખુટા હનુમાનજી મંદિર ના મહંત શ્રી દયારામ મહારાજ જી , રામાનંદ પાર્ક ના મહંત 1008 શ્રી જગદીશ દiશ જી મહારાજ જી, લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત જી, આદરણીય સૌ સંત મહાનુભાવો, દાહોદ ના ધારસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી જી દાહોદ મહાજન ના શ્રી શ્રેયશ ભાઈ શેઠ, આમન્ત્રિત મહેમાનો ભાઈબહેનો એ હiજરી આપી મહાપ્રસાદી નો લાભ લિધો સંતો એ સૌ ને આશીર્વાદ આપ્યા

