Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બિહાર વિધાનસભા ચૂંટણીમા એનડીએ ની ભવ્ય વિજય બાદ સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ અને દાહોદ શહેરમા ભારતીય જનતા પાર્ટીમાઅનેરો ઉત્સાહ જોવા મળીયો.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા, દાહોદ 132 વિધાનસભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈ, સુધીરભાઈ લાલપુરવાલા, ભુરાભાઈ નીનામા, મુકેશભાઈ માળી, બીજલભાઇ ભરવાડ, ટીકુભાઈ પંચાલ તથા દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દાહોદ ભાજપ શહેરના વિવિધ હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા,દાહોદ શહેરની જૂની નગરપાલિકા ચોક ખાતે અને દાહોદ 132 વિધાનસભાની ઓફિસ ખાતે મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ ભાજપના આગેવાનો દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈ ખવડાવી ને ઉત્સવ મનાવ્યો હતો. બિહારમાં એનડીએ સરકારને વિજય પ્રાપ્ત થતા ઉત્સવ મનાવ્યો હતો મોટી સંખ્યામાં ભાજપના આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.દાહોદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ  સ્નેહલ ભાઈ ધરિયા તથા દાહોદ ૧૩૨ વિધાનસભા ના ધારસભ્ય  કનૈયાલાલ ભાઈ કિશોરી એ સૌ કાર્યકર્તા ઓ,સભ્ય , અધિકારી ઓ,તથા જાહેર જનતા નો આભાર વ્યક્ત કર્યો

Share

Related posts

ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલિયા ખાતે દાહોદ તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કરવામાં આવ્યું

gujaratjanekta

ગાંધી નિર્વાણ દિને ગુજરાત વિદ્યાપીઠથી કોચરબ આશ્રમ સુધી પદયાત્રા યોજાઈ

gujaratjanekta

ભગવાન બિરસા મુંડાજી ની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી યુવાન યુવતી માટે ઉધોગ વિકાસ એક દિવસીય સેમિનાર યોજાયો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial