Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારશ્રી તેજસ અમલીયાર સહિત કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિતે શપથ ગ્રહણ કર્યા

ઝાલોદ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્રારા તા.૩૧ ઓકટોબરને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના ઝાલોદ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારશ્રી તેજસ અમલીયાર સહિત કર્મયોગીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા તથા દેશમાં એકતાની ભાવના વધુ મજબૂત બને તેવા સંકલ્પ સાથે એકતા શપથ ગ્રહણ કર્યા હતા. આ દરમિયાન કચેરીની તમામ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી 30,57,240 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી પોલિસ

gujaratjanekta

હરમડિયા ગામના રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે બે સિંહઓનું પેટ્રોલીંગ CCTV માં

gujaratjanekta

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે કે આપમાં !! – રાજીનામાં બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial