Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કાળી મહુડી ગામે મોટર સાયકલ અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત બાઇક ચાલકને ગંભીર ઇજા

પંકજ પંડિત

ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કાળી મહુડી ગામે આતિઁકભાઈ તેમની મોટર સાયકલ GJ-16-CL-5222 લઈ લીમડી દાહોદ રોડ પર વેપાર લેવા આવેલ હતા ત્યારે લીમડી તરફ થી આવતા નંબર વગરના ટ્રેક્ટર ચાલક સુરસીંગ વહોનીયા પૂર ઝડપે થી ચલાવી અને હંકારી બાઇક ને ટક્કર મારેલ હતી જેને લઈ આતિઁકભાઈ ને ગંભીર ઈજાઓ કરી ટ્રેક્ટર ચાલક સ્થળ પર થી નાસી છુટેલ હતા જેને લઈ બાબુભાઈ નિનામાં દ્વારા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગોવિંદ ગુરુ લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.

Share

Related posts

ગાયત્રી પરિવાર દ્વારા ઝાલોદ ઝલાઈ ડુંગરી ફળિયા ખાતે ૨૮ ઘરોમાં ગાયત્રી મહાયજ્ઞ .

gujaratjanekta

હાલ કડાણા ડેમના 19 ગેટ ખોલી નખાયા : ડેમમાંથી 7.80 લાખ ક્યુસેક પાણી છોડાયુ – જુઓ VIDEO

gujaratjanekta

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા ડી.એ.પી અને યુરિયા ખાતરનો જથ્થો પર્યાપ્ત કરાવવા મુખ્યમંત્રી પાસે માંગ કરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial