Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ વિધાનસભા આમ આદમી પાર્ટી દ્વારા રોડ અને રસ્તાને લઈ કાર્યપાલ ઇજનેર માર્ગ અને મકાન પેટા વિભાગને રજૂઆત કરવામાં આવી..

ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા ડામર રોડ રસ્તાઓને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યો .ઝાલોદ વિધાનસભા માં આવેલ તમામ રસ્તાઓ તૂટી ગયેલા છે બિસ્માર હાલત માં છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટૂંક જ સમય માં દિવાળી જેવા તહેવારો નજીકમાં છે લગ્નો અને વસ્તુઓની સમયગાળો ચાલુ થવાનો છે ત્યારે લોકોની અવર જવરના વધુ થવાની હોઈ ગંભીર પ્રકારના એક્સિડન્ટ ન બને તે માટે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા આ રસ્તાઓનું તાત્કાલિક સર્વે કરીને ટેન્ડરિંગ માં લઈને સુધારવા તેમજ નવા કરવા નાયબ કાર્યપાલ ને ઝાલોદ વિધાનસભા પ્રમુખ અનિલભાઈ ગરાસિયા અને કાર્યકર્તા દ્વારા રજૂઆત કરવામા આવી..

Share

Related posts

દાહોદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગો માટે ઓબ્ઝર્વરશ્રીઓની નિમણુંક કરાઇ

Admin

ઝાલોદ નગરપાલિકા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે એકતાના શપથ લેવામાં આવ્યા

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ : દાહોદજિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial