Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત SDH હોસ્પિટલ ઝાલોદ ખાતે આરોગ્ય હેલ્થ કેમ્પ યોજાયો.

પંકજ પંડિત

સબ ડિસ્ટિક હોસ્પિટલ ઝાલોદ ખાતે ભારત સરકારના માર્ગદર્શન હેઠળ તારીખ – 25/09/2025 ના દિવસે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયા અભિયાન અંતર્ગત તેમજ “વર્લ્ડ ફાર્માશિષ્ટ ડે” નિમિતે હેલ્થ કેમ્પનું આયોજન હોસ્પિટલમાં કરવામાં આવ્યું. આ આયોજન SDH હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રતિમા મહેતા, RMO ડૉ ચંદ્રા પારવાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો. આ કેમ્પમાં ગાયનેકોલોજિસ્ટ (કો પ્રિયંકા હાંડા, ND મેડિસીન ડૉ રોહિત તાવિયાડ, રેડિયોલોજીસ્ટ ડૉ અશ્વિન સોની , ડમેઁટોલોજિસ્ટ ડૉ ભાવના ભાભોર તેમજ મેડિકલ ઓફિસર ‘ડૉ બિરેન પટેલ, ડૉ સતિષ ભાભોર દ્વારા દરેક રોગોને લગતી તપાસ કરવામાં આવી.વિશેષમાં વર્લ્ડ ફાર્માશિષ્ટ ડે’ નિમિત ફાર્માશિષ્ટ ભાવેશભાઈ નાયક દ્વારા દવાઓને લગતી સમજણ આપી હોસ્પિટલના દર્દીઓને ફળ – ફળાદી વિતરણ કરી વર્લ્ડ ફાર્માશિષ્ટ ડે ની ઉજવણી કરવામાં આવી.આ કેમ્પમાં 904 જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો જેમાં ગાયનેકોલોજિસ્ટના લાભાર્થી 29 ) ND મેડિસિનના લાભાથી 56 , 48 જનરલ OPD ના લાભાર્થી, 69 રેડયોલોજિસ્ટ ના લાભાર્થી, NCD ક્લિનિકના લાભાર્થી 143, જેટલા લાભાર્થીઓએ લાભ આપી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો.વિશેષમાં હોસ્પિટલના કાઉન્સેલરો દ્વારા HIV, RPR TB, જાતીય રોગો, ફેમિલી પ્લાનીંગ, સીક્સેલ ,લેપ્રેસી વિશે સમજણ આપી આ કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.

Share

Related posts

ઝાલોદ પોલીસ સ્ટેશનમા ઇન્ચાર્જ પી.આઈ તરીકે ગૌરવ.જે.ગામીત એ પદભાર સંભાળ્યો

gujaratjanekta

ટેલિગ્રામના માધ્યમથી કરન્સીના રોકાણ પર ઊંચા વળતર આપવાની લાલચ આપવાની રૂપિયા 22,19,188 નું ફ્રોડ કરનારાને આરોપીઓને ઝડપી પડતી દાહોદ જિલ્લા પોલીસ.

gujaratjanekta

આઈ. પી.મીશન સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા બસ સ્ટેશનમા વોલ પેઇન્ટિંગ કરી સ્વચ્છતા અંગે સંદેશો પાઠવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial