Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા ઝાલોદ દ્વારા એક દિન એક કલાક એક સાથ થીમ અંતર્ગત બસ સ્ટેશનમાં સફાઈનું આયોજન કરાયું

ઝાલોદ નગરપાલિકા ઝાલોદ દ્વારા એક દિન એક કલાક એક સાથ થીમ અંતર્ગત બસ સ્ટેશનમાં સફાઈનું આયોજન કરેલ હતું અનેપ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સીટી માટે “SHG માર્ચ”* રેલીનું આયોજન કરેલ હતું જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી રેખાબેન ટપુભાઈ વસૈયા ઉપ પ્રમુખશ્રી ભાવનાબેન મુકેશભાઈ ડામોર શહેર પ્રમુખશ્રી મયુરભાઈ પંચાલ મહામંત્રી સંતોષભાઈ ભગોરા શ્રી મહિના પ્રમુખ રીટાબેન સોલંકી સભ્યશ્રી નગરના અગ્રણીઓ સખી મંડળની બહેનો શાળાના બાળકો ડેપો મેનેજરશ્રી નગરપાલિકાના કર્મચારી પી.ટી.સી કોલેજની વિધાર્થિનીઓ આચાર્યશ્રી હજાર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવામાં આવ્યો

Share

Related posts

કાલોલ તાલુકામાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના હસ્તે વિવિધ પ્રા.શાળાના નવીન ઓરડાઓનુ ખાત મુહૂર્ત – જાણો વધુ

gujaratjanekta

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ : શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ જીતી રચ્યો ઈતિહાસ – જાણો વધુ

gujaratjanekta

દાહોદમાં નવ ચેતન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, વેડ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, લીમખેડા તેમજ રામ કૃપા ઉચ્ચત્તર ઉતર બુનિયાદી આશ્રમ શાળા, નવા ફળિયા, ગરબાડા ખાતે હિપેટાઇટિસ ડે ની ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial