Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકા માં વીજ કંપનીના મેગા દરોડામાં રૂપિયા એક કરોડ 95 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકા માં ૧૯૭૫ વીજ જોડાણ  ચેક કરી ૧૦૫ કનેક્શન માં ગેરરીતી પકડાઈ ફતેપુરા તાલુકામાં જીયુવીઅઍનઍલ એમજીવીસીએલ ના સંયુક્ત ટીમ વીજ ચોરી વિરુદ્ધ મેગા ઓપરેશન હાથ ધર્યું હતું આ ઓપરેશનમાં 57 ટીમો દ્વારા 1975 જેટલા વીજ જોડાણોનું ચેક કરી 105 કનેક્શનમાં ગેરરીતી પકડી પાડી રૂપિયા 1 કરોડ 95 લાખ રૂપિયા ની વીજચોરી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગર બલૈયા સુખસર અને આપવા ગામમાંથી પકડી પાડેલ છે વીજ ચોરી કરતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગર બલૈયા સુખસર અને આફવા ગામમાંથી રૂપિયા એક કરોડ 95 લાખ ની વીજચોરી પકડી પાડવામાં આવેલ છેએમ કે ચૌધરીનાયબ કાર્યપાલક ઇજનેર મધ્ય ગુજરાત વિધુત બોર્ડ ફતેપુરા

Share

Related posts

સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા જન્મ દિવસની અનોખી ઉજવણી

gujaratjanekta

દાહોદ તાલુકાના ડોકીના મેદાન ખાતે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન સભાને સંબોધશે

Admin

ગુરુદેવ રવિન્દ્ર શાળા વિકાસ સંકુલ 4 ઝાલોદ માં સંકુલ કક્ષા ના વિજ્ઞાન મેળો યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial