Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદના લીમડી MGVCL વિસ્તારમાંથી 3 દિવસમાં 1 કરોડથી વધુની શંકાસ્પદ વીજ ચોરી ઝડપાઇ

લીમડી MGVCL અધિકારી દ્વારા આપેલ માહિતી અનુસાર લીમડી MGVCL ટીમ અને વિજિલન્સ ટીમો દ્વારા લીમડી MGVCLના અલગ અલગ વિસ્તારમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. 3 દિવસમાં અલગ અલગ વિસ્તારમાંથી કુલ 55 જેટલા શંકાસ્પદ વીજ મીટર જપ્ત કરવામાં આવ્યા.તમામ જપ્ત કરાયેલા મીટર લેબ ચેકિંગ માટે મોકલી આપવામાં આવ્યા.1 કરોડથી વધુની શંકાસ્પદ વીજ ચોરી ઝડપાઇ.

Share

Related posts

હોબાળો:લીમડી નગરમાં વારંવાર લાઈટ બંધની સમસ્યાથી નગરજનોમા ભારે રોસ

gujaratjanekta

દાહોદના ડાન્સ કલાકારને બેસ્ટ ડાન્સ ટીચર થી સન્માન કરાયાં

gujaratjanekta

છોટાઉદેપુર જિલ્લામાં મેઘ તાંડવ, બોડેલીમાં ૧૭ ઇંચ વરસાદ, લોકો ઘરમાં પુરાય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial