Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા પૂજન દિવસ નિમિતે ઓજાર-શસ્ત્ર પૂજન ,મહિલા ભજન, સમૂહ આરતી જેવા પ્રોગ્રામ યોજાયા

ઝાલોદ નગરના પંચાલ સમાજ દ્વારા આજરોજ 17-09-2025 બુધવારના રોજ વિશ્વકર્મા પૂજન દિવસ નિમિતે સમાજના સહુ લોકો સહપરિવાર સાથે સવારે પૂજા અર્ચના કરવા આવેલ હતા. ત્યારબાદ પંચાલ સમાજના વ્યાપાર કરતા બંધુઓ દ્વારા ઓજાર-શસ્ત્ર પૂજન કરવામાં આવેલ હતું. પંચાલ સમાજની મહિલા મંડળ દ્વારા ભજન કરવામાં આવેલ હતા જેનો લ્હાવો પંચાલ સમાજના ઉપસ્થિત સહુ જ્ઞાતિ બંદુઓ લીધો હતો. સાંજના સમયે મોટા પ્રમાણમાં ઉપસ્થિત પંચાલ સમાજના જ્ઞાતિ બંધુઓ દ્વારા સમૂહ આરતી ઘરે થી સજાવેલ થાળી લઈ કરવામાં આવી હતી. વિશ્વકર્મા મંદિરે યોજાયેલ પ્રોગ્રામમાં ભગવાન વિશ્વકર્માના જય જય કાર સાથે ગગન ગુંજાવી દીધેલ હતું. છેલ્લે ઉપસ્થિત પંચાલ સમાજના જ્ઞાતિ બંધુઓ માટે મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર પ્રોગ્રામનુ આયોજન વિશ્વકર્મા મંદિર કારોબારી સમિતિ, પંચાલ મહિલા મંડળ, પંચાલ યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ હતું.

Share

Related posts

ફતેપુરા મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા આદિવાસી દિવસની ઉજવણીની રેલીનું સ્વાગત કરે ચા પાણી થી સ્વાગત કર્યું

gujaratjanekta

મોડાસામાં 8 ગાયની ચોરી કરી કસાઇઓઓ કતલખાને લઇ ગયા, માઝૂમ નદીના ઢાળે સંતેળેલી ગાયોને પોલિસે બચાવી, કસાઈઓ ફરાર..!!!

gujaratjanekta

*નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના એન.એસ.એસ એકમ દ્વારા સ્વચ્છતા શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial