Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસે ચોરી કરેલ મોબાઇલ સાથે આરોપીને ઝડપી પાડયો

પંકજ પંડિત

ઝાલોદ નગરના સુખસર રોડ પર આવેલ જી.ઇ.બી ઓફિસની સામે 17-08-2025 ના રોજ જી.ઈ.બી ઓફિસમા નોકરી કરતા પ્રવિણભાઈ મનુભાઈ સેલોતનો વિવો Y21 મોબાઇલ પડી ગયેલ હતો. જેને લઇ પ્રવિણભાઈ દ્વારા આ અંગે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવેલ હતી. ઝાલોદ પોલિસ દ્વારા આ અંગે ટેકનિકલ પદ્ધતિ થી IMEI ટ્રેસ કરતા તેઓને આરોપીનો મોબાઇલ ક્યાં છે તેવું મળી આવેલ હતું જેને લઈ ઝાલોદ પોલીસ દ્વારા મોબાઇલ નંબરના એસ.ડી.આર મેળવી આરોપી કલ્પેશ દલાભાઈ વસૈયા ( કલજીની સરસવાણી) ને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ ઝાલોદ પોલિસને ચોરાઈ ગયેલ મોબાઇલ સહિત આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે.

Share

Related posts

ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામની પરિણીતાના હાથની મહેંદી ભુસાય તે પહેલા શંકાસ્પદ મોત થતા પિયરીયાઓ દ્વારા હત્યાનો આક્ષેપ

gujaratjanekta

જાણો દેશના વડાપ્રધાન ના કહેવાથી સેન્ટ્રલ સેકેટ્રરીએ મંત્રી કુંબેરભાઇ ડીંડોર સાથે માનગઢધામની મુલાકાત કેમ લીધી !!

gujaratjanekta

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઉગરા ફ્ટગડીના 7 વર્ષના બાળકને સ્વાનએ બચકુ ભરી લેતા બાળક ને દાહોદ ખાતે સારવાર માટે ખસેડાયો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial