Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ પંચાલ સમાજ નું ગૌરવઝાલોદના ભુપેન્દ્રભાઈ હસમુખલાલ પંચાલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

ઝાલોદ પંચાલ સમાજ નું ગૌરવ.અખિલ ભારતીય વિશ્વકર્મા વિરાટ સંઘ ગુજરાત પ્રાતના અધ્યક્ષ જયંતીભાઈ એમ પંચાલના નેતૃત્વમાં અમદાવાદ ખાતે આજરોજ મળેલ પ્રાંત કારોબારી સમિતિની મિટિંગમાં દાહોદ જિલ્લા એકમના અધ્યક્ષ તરીકે ઝાલોદના ભુપેન્દ્રભાઈ હસમુખલાલ પંચાલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.
ઝાલોદ નગરના કોઈપણ ધાર્મિક કાર્યો અને ઉત્સવોની ઉજવણીમાં ઉત્સાહ પૂર્વક સક્રિય સહયોગી બનતા શ્રી વિશ્વકર્મા મંદિર સમિતિ ના ઉપાધ્યક્ષ તરીકે સેવારત ભુપેન્દ્ર ભાઈની નિમણુંક પંચાલ સમાજના જિલ્લા – તાલુકાના સૌ અગ્રણીઓએ અને નગરના સૌ આગેવાનોએ નિમણુંક ને વધાવી ને અભિનંદન પાઠવ્યા હતા.

Share

Related posts

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના NSS યુનિટ દ્વારા “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત કોટડા ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ ખોડીયાર માતા મંદિર ખાતે નવરાત્રિ પાવન પર્વ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા

gujaratjanekta

ગુજરાતમાં રખડતા ઢોર પકડવાની સરકારે જાહેરાત તો કરી પણ કેટલા દિવસ ચાલશે ? : એક વર્ષમાં 4,860 અકસ્માતના બનાવો – જાણો તમારા જીલ્લામાં કેટલા બનાવ બન્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial