Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ માં આવેલ ” અંબાલાલ વ્યાસ ઉત્તરબુનિયાદી વિધ્યાલય ” ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લાના ઝાલોદ માં આવેલ ” અંબાલાલ વ્યાસ ઉત્તરબુનિયાદી વિધ્યાલય ” ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો “ ROUTES OF TRANSMISSION & PREVENTION STRATEGIES”
આજ રોજ માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ટી એચ ઓ સાહેબ શ્રી અને જીલ્લા ટીબી એચ આઈ વી ઓફિસર શ્રી અને એસ ડી એચ હોસ્પિટલ ના અધીક્ષક શ્રી પ્રતિમા મહેતા મેડમ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ ની સુચના અનુસાર દાહોદ ઝાલોદ તાલુકાના શ્રી અંબાલાલ વ્યાસ ઉત્તરબુનિયાદી વિધ્યાલય ખાતે“ *ઇન્ટેસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન ૨૦૨૫” અંતર્ગત સ્કૂલ વિદ્યાર્થીયોઓ ભાગ લીધો . જે કાર્યક્રમમાં આરોગ્ય પ્રોગ્રામના તજજ્ઞો દ્વારા HIV,TB, SYPHILIS, STI, HEPATITIS, SICKLE, LEPROSY રોગો તેમજ ADOLATION EDUCATION વિશે સ્કૂલના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યું.જેમાં ધોરણ 9 થી 10 ના 200 જેટલા વિદ્યાર્થિઓએ હાજરી આપી. આ કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ્ય છે કે વિધાર્થીઓને સમયસર સેવાઓ વિશે જાણકારી મળે અને ટેસ્ટીંગ તેમજ ટ્રીટમેન્ટ માટે અવર્નેશ થાય.
વિશેષમાં NACP – ICTC COUNSELLOR જયેશભાઈ મેડા,STI COUNSELLOR અનિલભાઈ ભુરીયા , TI ORW અશોકભાઈ ,ICTC LT શ્રી ઓના સંયુક્ત શ્રી અંબાલાલ વ્યાસ ઉત્તરબુનિયાદી વિધ્યાલય ના પ્રિન્સીપાલશ્રી બારીયા મુકેશભાઈ ના અધ્ય્ક્ષ સ્થાને શાળા ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માં જન જાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું.

Share

Related posts

જુનાગઢ મનપાયે ચોક ના નવા નામકરણ નો સર્વાનુમતે કરેલો ઠરાવ બહુમતીના જોરે રદ

gujaratjanekta

ફતેપુરાના હિંદોલીયા માં મોડેલ સ્કૂલ નું ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે શિલાન્યાસ ૩૧ લાખ ના ખર્ચે આધુનિક સુવિધાઓથી નવનિર્મિત થશે રેસીડેન્સીયલ સ્કૂલ

gujaratjanekta

PRESS NOTE : સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર અને એડવોકેટ ઓન રેકોર્ડ ભરત ઠાકોરલાલ મનુબરવાલાએ મનુબરવાલા શાહ મહેતા પાર્ટનર્સ LLP (MSM પાર્ટનર્સ), એડવોકેટ્સ, સોલિસિટર અને એડવોકેટ્સ ઓન રેકોર્ડ લોન્ચ કર્યું

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial