Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા જન્મ દિવસની અનોખી ઉજવણી

આજ રોજ ધાર્મિક કાર્યોમાં સદાય અગ્રેસર રહેનારા, પ્રખર રાષ્ટ્રવાદી, પરમ ગૌ ભક્ત અને સનાતન વર્લ્ડ પરિવાર નાં નગર ઉપાધ્યક્ષ સુરેશભાઈ રોઝિયા જી ના જન્મ દિવસ ની ઉજવણી દાહોદ ખાતે અંધશાળાના બાળકો ને કેળા અને બિસ્કિટ નું વિતરણ વિશિષ્ટ સેવા કરી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર ના અધ્યક્ષ શ્રી મહાદેવ દામોદર દ્વારા સૌને અપીલ કરવામાં આવી કે, પોતાના કે પરિવારના સભ્યોના જન્મદિવસ નિમિત્તે કેક કાપવો નહીં. ગૌ સેવા અને અન્ય સેવાકીય કાર્ય કરી જન્મદિવસની ઉજવણી કરવા આહવાન કરવામાં આવ્યું.

Share

Related posts

પોલીસ સામે કિન્નાખોરીના આક્ષેપ: વડોદરાના ગોત્રી રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, DySPના બે પુત્રો અને કારચાલક વચ્ચે મારામારી

Admin

રાબોડ પ્રાથમિક શાળાની 136 માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરાઈ

gujaratjanekta

ઝાલોદ મીઠાચોક વિસ્તારમાં હિન્દુ મકાન હિન્દુ સમાજના બહારના વ્યક્તિને વેચાતા સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial