Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

સિવિલ કોર્ટ શહેરા ખાતે રાષ્ટ્ર ના ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ શહેરા ખાતે રાષ્ટ્ર ના ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે એડીશનલ સિનિયર સિવિલ જજ અને એડીશનલ ચિફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એમ વિ ચોકસી સાહેબ ના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે બાર ના પ્રમુખ શ્રી, સિનિયર જૂનિયર વકીલ શ્રીઓ અદાલત ના કર્મચારીઓ પોલીસ સ્ટાફ ના જવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Share

Related posts

૨૧ અભ્યાસક્રમોની બે સેશનમાં પરીક્ષાઓ : કુલ ૧૦૨ પરીક્ષા કેન્દ્રો ખાતે કુલ ૩૧,૦૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે

gujaratjanekta

“માંડવીના મોટા આસંબિયાની ગિરો મિલકત છોડાવવાનો દાવો મંજૂર કરતી કોર્ટ”

gujaratjanekta

ઝાલોદ પોલિસ દ્વારા આગામી ઈદેમીલાદ તેમજ ગણેશોત્સવને લઈ નગરમાં પેટ્રોલીંગ યોજી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial