Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકના મીરાખેડી CMTC ખાતે વિવિધ વાનગીઓનું નિદર્શન કરી SAM બાળકોની માતાઓને પોષણ ટોપલીનું કરાયું વિતરણ

ઝાલોદ તાલુકામાં CDPOના માર્ગદર્શન હેઠળ મીરાખેડી cmtc માં sam બાળકોની માતાઓને THRના ઉપયોગથી લાઈવ વાનગી બનાવીને નિદર્શન કરાવવામાં આવ્યુ .તેમજ THR માંથી બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતુંCMTCમાં દાખલ બાળકો તેમજ વિસ્તારના અન્ય sam બાળકોની માતાને બાળકોને cmtcમાં દાખલ કરાવવા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તેમજ sam બાળકોની માતાને પોષણ ટોપલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ન્યુટ્રીશન આસિસ્ટન્ટ ,મુખ્યસેવીકા તેમજ અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો.

Share

Related posts

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે ગીરીબાપુની કથામાં ચોથા દિવસે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

gujaratjanekta

ઝાલોદ નગરના સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિતે માંડલીખૂંટાની ભજન મંડળી એ ધૂમ મચાવી બપોરે પટેલ સમાજની મહિલા મંડળ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યુ

gujaratjanekta

વડોદરામાં 22 હજાર કરોડના ખર્ચે સેના માટે ટ્રાન્સપોર્ટ પ્લેન પ્લાન્ટ બનાવવામાં આવશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial