Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ડૉ.તુષાર ભાભોર સાહેબ તેમજ PHC મેડિકલ ઓફિસર શ્રી ડો.આયુષી મેડમ ના માર્ગદર્શન હેઠળ

આજ રોજ CDHO શ્રી ડો, ઉદય ટીલાવત સાહેબ THO શ્રી ડૉ.તુષાર ભાભોર સાહેબ તેમજ PHC મેડિકલ ઓફિસર શ્રી ડો.આયુષી મેડમ ના માર્ગદર્શન હેઠળ , ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ગરાડુ ખાતે ધરતી આભા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન યોજાયેલ હતો.જેમાં ઝાલોદ આરોગ્ય વિભાગ દ્વારા મફત આરોગ્ય શિબિર અને તપાસ આયુષ્માન કાર્ડ (PMJAY) બનાવા ,વય વંદના યોજનો લાભ, સાથે ટીબી ની તપાસ,તેમજ સિકલ સેલ રોગ ની તપાસ કરવા માં આવેલ હતી , આજના આ અભિયાન માં બહોળી સંખ્યા માં લાભાર્થીઓ ને આરોગ્યલક્ષી સેવા અને લાભ આપવવા માં આવેલ હતા.

Share

Related posts

ફતેપુરા થી ઝાલોદ જવા માટે નવીન એસ ટી રુટો શું કરવા માટે માંગણી કરવામાં આવી

gujaratjanekta

મહીસાગર જીલ્લા પોલીસ વિભાગ દ્વારા વાહનચોરી અને મોબાઇલ ચોરીની ફરીયાદ અંગે “e – fir” એપ્લીકેશન માધ્યમનો શુભારંભ

gujaratjanekta

“માંડવી નગરપાલિકાની કારોબારી બેઠકમાં 45 કરોડના અંદાજપત્રને બહાલી”

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial