Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા ગ્રામ પંચાયતમાં 92 વર્ષના મતદાર વીલચીર પર આવી મતદાન કરી મતદાન કર્યુ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજરોજ ફતેપુરા ગ્રામ પંચાયતની યોજાયેલ ચૂંટણીમાં ફતેપુરા નગરના વયવૃદ્ધ લક્ષ્મીબેન રમેશચંદ્ર ગુપ્તા જેમની ઉંમર 92 વર્ષ થાય છે તેવા મતદાર મતદાન આપી મતદાન કર્યું હતું

Share

Related posts

ફતેપુરા થી કંકાસીયા જતા રોડ પર ઝાડ પડી જતા અવરજવર કરતા વાહન ચાલકોને પડતી મુશ્કેલી

gujaratjanekta

બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર “તૈયારી જીત કી

gujaratjanekta

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી મુસલમાન ઘાંચી સમાજ ફતેપુરા દ્વારા મૌન રેલી કાઢવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial