Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાની કાળી મહુડીના વોર્ડ નંબર 4 ના જાગૃત નાગરિક દ્વારા ખોટા વ્યક્તિ દ્વારા કાવતરુ રચી ફોર્મ ભર્યાની તપાસ કરવા ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી

પંકજ પંડિત

ઝાલોદ તાલુકામાં હાલ 72 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહેલ છે ત્યારે જસુભાઈ મસુલભાઈ નીનામા ( જગા ફળિયું, કાળી મહુડી ) દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ ગ્રામ્ય તાલુકા ચૂંટણી અધિકારીને એક લેખિત અરજી આપતા જણાવેલ છે કે છ જેટલા ઇસમો દ્વારા કાળીમહુડી પુનીયા પંચાયત વોર્ડ નંબર 4 ના સભ્ય પદના ઉમેદવાર આશીષભાઈ રામસિંગભાઈ હરિજનનુ ખોટું નામ ધારણ કરી સરકારના નિયત નમુનાના ફોર્મમા ખોટી સહીઓ કરી અંગૂઠાઓ કરી દસ્તાવેજોની ચોરી કરી ખોટા પુરાવા તથા દસ્તાવેજો રજૂ કરી કાવતરું કરી ફોર્મ ભરી ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી ગુન્હો કરેલ હોઈ જે અંગે તપાસ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

Share

Related posts

વડોદરા ખાતે CED દ્રારા સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા તાલીમ યોજાઈ – જાણો વધુમાં

gujaratjanekta

મદદનીશ બી.એલ.ઓ. કમલેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ ને શ્રેષ્ઠ મદદનીશ બી.એલ.ઓ. ના એવોર્ડથી સન્માનિત કરાયા

gujaratjanekta

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેને મહાત્મા મંદિર ખાતે એસ્પીરેશલ બ્લોકમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગોલ્ડ મેડલ તેમજ સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial