Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાનો સ્પર્શ લેપ્રોશીઅવેરનેસ કાર્યક્રમ લીમડી ખાતે યોજાયો

પંકજ પંડિત

દાહોદજિલ્લા રક્તપિત અધિકારી ડો.આર.ડી.પહાડીયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો.તુષાર ભભોરના માર્ગદર્શન હેઠળ તાલુકા લેપ્રોસિ સુપરવાઈઝર ડાંગી પ્રદીપભાઈ તથા પી.એસ.સી-વરોડના આરોગ્ય સ્ટાફ સાથે”વિશ્વ રક્તપિત દિવસ”નિમિતે ઝાલોદ તાલુકામાં “સ્પર્શ લેપ્રોસિ અવેરનેસ કાર્યક્રમ’અંતર્ગત લીમડી ગામ ખાતે હાટ બજારમાં જયશ્રી બ્રહ્માની ભવાઈ કલા મંડળના મુળજીભાઈ બારોટ દ્વારા ભવાઈ કારીયકર્મ રજુ કરી તથા પત્રિકા વિતરણ કરી રક્તપિત્ત રોગ અંગે પ્રચાર કરી લોક જાગૃતિ ફેલાવવામાં આવી.

Share

Related posts

ઝાલોદ તાલુકા જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ભગવાન બિરસામુંડા નો 150 મો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો

gujaratjanekta

મધ્યપ્રદેશની 25 વર્ષથી મહિલાની મોટી ગાંઠનું દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સફળ શસ્ત્રક્રિયા વડે દૂર કરાઈ.

gujaratjanekta

ઝાલોદ પોલિસ દ્વારા ગણેશ સ્થાપનાને અનુલક્ષી નગરના માર્ગો પર ફૂટમાર્ચ કાઢવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial