Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સંજીવની હોસ્પિટલમાં ( Guillian-barre syndrome) નામક રોગના દર્દીની સફળ રીતે સારવાર કરવામાં આવી

પંકજ પંડિત

આ રોગ લાખોમા એક વ્યક્તિને થતો હોય છે GBS ( Guillian-barre syndrome) નામક રોગ લાખોમા એક વ્યકિતમા આ ગંભીર બિમારી જોવા મળી આવે છે…આ બિમારીનો નિદાન મોટા સેન્ટરોમા લાખોના ખર્ચે થતો હોય છે… આવા દર્દીઓને હાથ પગે લકવો જોવા મળી આવે છે શ્વાસ ચડતો હોય છે તાવ આવતો હોય છે દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવા આવતો હોય જેમા દર્દી ગંભીર બિમારીનો શિકાર થતો હોય છે..ત્યારે આ રોગનુ નિદાન ઝાલોદ જેવા તાલુકા લેવલ લકવા- એટેક- ડાયાબીટીસ સ્પેશિયાલિસ્ટ ડો. દતેશ દેવડા સાહેબ સંજીવની હોસ્પિટલ ખાતે આ ગંભીર રોગનુ સફળતા પુર્વક સારવાર કરી અને દર્દીને મોટી ખામી માથી બચાવી લેવામા આવ્યો હતો..

Share

Related posts

દાહોદ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિર્ગુડે ફતેપુરા મામલતદાર કચેરી ની લીધેલ મુલાકાત

gujaratjanekta

ઝાલોદ રોહિત સમાજ દ્વારા સંત શ્રી શિરોમણી રોહિતદાસજીની 647 મી જન્મ જયંતિની ધામધૂમ થી ઉજવણી કરાઈ

gujaratjanekta

સમાજ સેવી, આગેવાન અને સમાજના હિતેચ્છુ એવા હિતેષભાઇ સોલંકી ખુબજ ઉમદા કાર્ય કરી રહ્યા છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial