Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગોધરા શહેર માં MD HOM ડોક્ટર અનવર કાચબા તેમજ ડોકટર સકીના જીનવાલા દ્વારા આડેધડ પૈસા લેવાતા હોવાની લોક ચર્ચાઓ!!!!

 

      પંચમહાલ જિલ્લા નું પાટનગર ગોધરા શહેર અનેકવાર ચર્ચાઓ માં રહ્યું છે ત્યારે આજરોજ ફરી એકવાર ગોધરા શહેર ચર્ચામાં આવ્યું છે ગોધરા શહેરમાં MD હોમ ડોકટરો નો આતંક જોવા મળી રહ્યો છે ગોધરા ના નામચીન ડોક્ટર અનવર કાચબા તેમજ જુના અને જાણીતા સકીનાબેન જીનવાલા ભેગા મળી ગરીબ લોકો ને આડેધડ લૂંટ ચલાવતા હોય તેવી લોક ચર્ચાઓ જોડ પકડ્યુ છે.ડો અનવર કાચબા દ્વારા એકજ વ્યક્તિ ને બે ટાઈમ બોલાવી માત્ર બોટલ ચડાવવા માટે એક ટાઈમ નો ચાર્જ 700 અને બીજા ટાઈમ નો ચાર્જ 500 લેવાતો હોવાની બુમ ઉઠવા પામી છે.

   એક M.D હોમ ડોક્ટર એક ડોક્ટર MD ફિજીશિયાન ડોક્ટર કરતા વધારે ચાર્જ વસુલ કરવાનાં એહવાલો મળી રહ્યા છે. આડેધડ લૂંટ ની જાણ જિલ્લા વહીવટી તંત્ર ને હોવા છતા આંખ આડા કાન કર્યા હોવા સ્પક્ષ દેખાય છે.

Share

Related posts

પ્રજાપતિ સમાજ દ્વારા સત્તર વર્ષ સુધી બાળકને સંપૂર્ણપણે મોબાઈલ નો ત્યાગ કરવા માટે કરી અપીલ

gujaratjanekta

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હવે સરકાર સામે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગ ના પડતર પ્રશ્નો માટે આંદોલન કરશે

gujaratjanekta

ઝાલોદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા છોડનું વિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta

1 comment

Aadma Sohel May 11, 2025 at 12:42 am

Dr કંકોડી ભી આજ રીતે લૂટ ચલાવે છે. તેના પર ભી કાર્યવાહી થવી જોઈયે.

Reply

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial