Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જય દશામાં વિદ્યામંદિર શાળાના પટાંગણમાં વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્ર વિતરણ કરવામાં આવ્યા

પંકજ પંડિત

આજરોજ તારીખ: 30/04/2025 બુધવારના રોજ જય દશામાં વિદ્યામંદિર શાળાના પટાંગણમાં વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા. દરેક ધોરણ પ્રમાણે પ્રથમ,દ્વિતીય અને* **તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ મુકેશભાઈ ડામોરના હસ્તે પરિણામ પત્ર આપી અને બાળકોને મીઠાઇ ખવડાવી શુભેચ્છાઓ પાઠવવામા આવી તેમજ શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.*

Share

Related posts

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટોઆંતરરાજ્ય વાહન ચોર ટોળકી ઝબ્બે.

gujaratjanekta

વાઘોડીયાની પારૂલ યુનિ. ખાતે વડોદરા જિલ્લાકક્ષાનો ૭૫મો ‘વન મહોત્સવ’ ઉજવણી કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજનુ “પાવર હાઉસ” એટલે મધ્યગુજરાત : ગુજરાત પ્રદેશ કારોબારી બેઠક મહેમદાવાદ ખાતે યોજાઈ-જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial