Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

માંડવીના કોડાય કાશી નગરે ભાજપ પરિવારનું સક્રિય સભ્ય સંમેલન યોજાયું. 

માંડવી- સતા એજ સેવાનો માઘ્યમ છે સરકારની દરેક યોજનાઓ છેવાડાના અંતરિયાળ ગામો સુઘી પહોંચે તેજ સાચો વિકાસ છે તેવું સાંસદ વિનોદ ચાવડાએ સક્રિય સભ્ય સંમેલનમાં કહ્યું હતું વઘુમાં મુન્દ્રા ગામનાં વરસાદી પાણી સંગ્રહ કામની વાત કરી હતી.કાર્યકરોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે બુથ લેવલનો કાર્યકર રાજ્ય લેવલનો અઘ્યક્ષ બની શકેં છેં

ઘારાસભ્ય અનિરુઘ્ઘ દવે એ પ્રાગપર ખાતે બોર રિચાર્જ,રોડ-રસ્તાનું ખાતમુહૂર્ત સાથે સક્રિય સભ્ય સંમેલન ને ત્રિવેણી સંગમ યોગ ગણાવ્યોં હતો સાથે 8,881 લાખના રોડનું નવીનિકરણ થશેં તેના વઘામણા આપ્યા હતા, ડબલ એન્જિન સરકારમાં સરપંચ થી સંસદ સુધીનો નિચોડ બતાવ્યો હતોં અને વિકાસના દરેક કામને ન્યાય આપવાં કટીબઘ્ઘતાં આપી હતી.

ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ એ સક્રિય સભ્ય સંમેલનમાં કાર્યકર્તાઓને નવનિયુક્ત હોદ્દેદારોને વિશ્વાસ પુર્વક કાર્ય કરી સંઘર્ષપુર્ણ કામગીરી કરીને મહત્વકાંક્ષા સાથે આગળ વઘવાનો જુસ્સો આપ્યો હતો 

આ કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે વાસણભાઈ આહીર,દિલીપભાઈ દેશમુખ,ઘવલ આચાર્ય,નરેન્દ્ર પ્રજાપતી,વલ્લભજી છાભૈયા,ગંગાબેન સેંઘાણી, સામત ગઢવી,દર્શન ગોસ્વામી,કમલેશ ગઢવી,કિશનસિંહ જાડેજા,પ્રફુલસિંહ જાડેજા, ડેનીભાઈ, શક્તિસિંહ જાડેજા,કેવલ ગઢવી,સુરેશ જોષી,વિરલ જોષી,મુકેશ જોષી,રાણશી ગઢવી સહિતના જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમુલ દેઢીયા કર્યું હતું.

Share

Related posts

બેંક ઓફ બરોડા સુખસર શાખા માંથી ખેત ધિરાણ મેળવવા લાંબા સમયથી રાહ જોતા ધરતી પુત્રો* લાંબા સમયથી ખેત ધિરાણ માટે ખેડૂતોએ આપેલ ફાઈલોનો વહેલી તકે ન્યાય મેળવવા ખેડૂતોની માંગ

gujaratjanekta

ઝાલોદ નગરના મુવાડા રામજી મંદિર ખાતે વિશ્વ શાંતિ માટે આનંદના ગરબાનું આયોજન કરાયું

gujaratjanekta

ઝાલોદ તાલુકાના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા એમ.જી.વી.સી.એલ ખાતે સમસ્યાઓને લઈ રજૂઆત કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial