Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા જાતીય ભેદભાવ અત્યાચાર નિવારણ સમિતિ ની રચના કરવામાં આવી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ સામૂહિકા આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ ફતેપુરા જાતીય ભેદભાવ અત્યાચાર નિવારણ સમિતિ ની રચના કરવામાં આવેલ છે જેમાં ચેરમેન ડોક્ટર રાધિકાબેન ડામોર ડેન્ટલ સર્જન સભ્ય તરીકે રેણુકાબેન મછાર  વસંતીબેન પારગી  સુરેશભાઈ પંચાલ  કિરણભાઈ બારીયા અને શબ્બીરભાઈ સુનેલવાલા ની વરણી  કરવામાં આવેલ હતી તમામ સભ્યોને સામુંહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ ફતેપુરાના અધિક્ષક ડોક્ટર રાઠવા તમામને અભિનંદન પાઠવ્યા હતા

Share

Related posts

વાગ્ધરા સંસ્થાના સેક્રેટરી એ આર્થિક અને સામાજિક પરિષદ રાજકીય મંચ માં ભાગ લીધો

gujaratjanekta

સુરતમાં કાર્યકરો ઉમેદવારો માટે પડકાર, 2017ની ચૂંટણીમાં સુરતમાં 13 લાખ મતદારો મતદાન કરવા માટે ફરક્યા નહોતા

gujaratjanekta

ઝાલોદ બેંક ઓફ બરોડા બેંકનું સ્થળ જન સુવિધા હેતુ ધારાસભ્ય મહેશ ભૂરીયાના પ્રયત્ન થકી બદલાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial