Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ તાલુકાના નવા ચીફ ઓફીસર તરીકે ચાર્જ લેતા ટી.બી.ભાભોર

પંકજ પંડિત

ઝાલોદ નગરપાલિકામા હાલ ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે દિપસિંહ હઠીલા કાર્યરત હતા. આજરોજ તારીખ 01-04-2025 મંગળવારના રોજ થી અગ્યાર માસના કરાર પર અને જો કામગીરી સારી હોય તો 62 વર્ષની ઉમર પૂર્ણ ન થાય ત્યાં સુધી થાવરભાઈ ભેરજીભાઈ ભાભોરની નિમણૂક કરવામાં આવેલ છે.

Share

Related posts

પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના અંધેર વહીવટ : જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર શૈલેષભાઇ ઠાકરે બાયો ચડાવી – જાણો વધુ

gujaratjanekta

વલસાડ વિભાગના વાપી ડેપોના મહિલા કર્મચારીની સતર્કતા થી 15 હજાર રૂપિયા ભરેલું પાકીટ મૂળ માલિક ને પરત કરાયું

gujaratjanekta

કડાણા જળાશય યોજનાના પુનઃ વસવાટનો મામલો આક્રમક : ૨૫૮ અસરગ્રસ્તોની ચૂંટણીનો બહિષ્કાર અને હડતાલ પર બેસવાની ચીમકી !

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial