Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના આરોગ્ય કેન્દ્રના કર્મચારીને આરોગ્ય લક્ષી સેવાઓ માટે ગણતંત્રના દિવસે સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું

પંકજ પંડિત

ઝાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરાડુના સબ સેંટર-2 ખાતે મનીષ દલપત પંચાલને ગુજરાત સરકાર દ્વારા ચાલતી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ ખૂબ નિષ્ઠા અને સારી રીતે નિભાવવા માટે તેમજ 14 માસમાં 4 વખત સગર્ભા બહેનોને રક્તદાન કરી નિસ્વાર્થ સેવા કરવા બદલ ઝાલોદ કલેક્ટર અને પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ગણતંત્ર દિવસે તાલુકા કક્ષાએ યોજાનાર પ્રોગ્રામ યોજાયો ત્યાં જાહેર મંચ પર મનીષ પંચાલને સન્માન પત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Share

Related posts

ગુજરાત રાજ્ય ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ બનતા ઝાલોદ પંચાલ સમાજ દ્વારા ફટાકડાની આતશબાજી કરી ભાજપના નિર્ણયને આવકાર્યો

gujaratjanekta

દાહોદ જિલ્લા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પ્રભાબેન તાવીયાડનુ નામ જાહેર થતા ગુરુ ગોવિંદના શરણમા આવી આશીર્વાદ લીધા

gujaratjanekta

ગુજરાતમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાને લઈને જાણો આપે શું લીધો નિર્ણય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial