Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા મામલતદાર એનએસ વસાવા ની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા મામલતદાર નું ચાર્જ સંભાળતા ઇન્ચાર્જ મામલત tvદાર શનાભાઇ ડામોર ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા માં મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકેની ફરજ બજાવતા એનએસ વસાવા ની બદલી થતા ફતેપુરા મામલતદાર કચેરીમાં તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો ફતેપુરા માં છેલ્લા એક વર્ષ ઉપરાંત મામલતદાર કચેરી માં મામલતદાર તરીકેની ફરજ બજાવતા મામલતદાર એનએસ વસાવાની જંબુસર મામલતદાર કચેરીમાં બદલી થતાં તેઓનું વિદાય સમારંભ ફતેપુરા મામલતદાર કચેરીમાં રાખવામાં આવેલ હતો મામલતદાર નો શાળ ઓઢાડી શ્રીફળ આપી વિદાય આપવામાં આવી હતી પ્રસંગને અનુરૂપ ઇન્ચાર્જ મામલતદાર શનાભાઈ ડામોર પુરવઠા નાયબ મામલતદાર ચૌધરી અને બદલીથી વિદાય થતા મામલતદાર એન એસ વસાવા ઉદબોધન કર્યું હતું મામલતદાર કચેરીના નાયબ મામલતદારશ્રી કારકુનશ્રી મહેસુલ તલાટી શ્રી ઓપરેટર શ્રી તેમજ સેવક સહિત તમામ સ્ટાફ હાજર રહ્યા હતા

Share

Related posts

શ્રી મહર્ષિ વિશ્વામિત્ર વૈદિક સંસ્કૃત પાઠશાળા – પાવાગઢ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ તથા સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં વિશેષ વ્યક્તિઓનો સન્માન સમારંભ યોજાયો

gujaratjanekta

ઝાલોદ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા પહલગામમા થયેલ આતંકવાદી હુમલા વિરુદ્ધ નગર બંધના એલાનને સજ્જડ પ્રતિસાદ મળ્યો

gujaratjanekta

2025 માં ગુજરાતને મળી શકે છે વધુ એક નવો જીલ્લો : જાણો ક્યાં જિલ્લાને બે ભાગમાં વહેંચવાની કેબિનેટ બેઠકમાં ચર્ચા!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial