Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા નગરમાં જૈન સમાજના સંત ગુરુ નું આગમન થયું અને દરરોજ સાંજે 07:00 થી 8 જૈન મંદિર પરિસરમાં પ્રવચન આપશે

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજ રોજ જૈન સમાજના સંત ગુરુ આનંદ સાગર મહારાજ તેમજ ઉત્સવ ચંદ્ર સાગર મહારાજ નું ફતેપુરામાં આગમન થતાં જૈન સમાજમાં ઉત્સવનો માહોલ અને ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી ફતેપુરા નગરમાં પધારેલા સંત ગુરુ આનંદ સાગર મહારાજ તેમજ ઉત્સવ ચંદ્ર સાગર મહારાજ નગરમાં આવેલ જૈન સમાજના જૈન મંદિર પરિસરમાં ત્રણથી ચાર દિવસ સાંજના સાત થી આઠ વાગ્યા દરમ્યાન સત્સંગ પ્રવચન આપશે જેનો લાભ અને લહાવો જૈન સમાજ ના લોકો સહિત ફતેપુરા નગરના નગરજનો ને મળશે

Share

Related posts

ફેશન ટિપ્સઃ ક્યા રંગની લિપસ્ટિક તમારી સ્કિન ટોનને અનુકુળ રહેશે, તે જાણીને યોગ્ય શેડ પસંદ કરો

gujaratjanekta

હિંગલા ગામે વરસાદથી અસરગ્રસ્ત પરિવારને ધારાસભ્યના હસ્તે ચાર લાખનો ચેક અર્પણ કરાયો.

gujaratjanekta

મતદાસ્યાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ સંદર્ભે તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial