Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાનુ ગૌરવ કુ.રાજવી વિજય કુમાર કડિયા એ અનુક્રમે ડીકલેમેશન સ્પર્ધા માં દ્વિતીય તથા શીઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સોલંકી કિશોરસિહ

દાહોદ જિલ્લાનુ ગૌરવ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ – ગાંધીનગર દ્વારા આયોજિત રાજયકક્ષા યુવા ઉત્સવ – ૨૦૨૪ માં દાહોદ જિલ્લા ની દાહોદ શહેરની દીકરી કુ.રાજવી વિજય કુમાર કડિયા એ મધ્ય ઝોન કક્ષા માં ડીકલેમેશન અને શીઘ્ર વકતૃત્વ બંને સ્પર્ધા માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી દાહોદ જિલ્લાનુ પ્રતિનિધિત્વ રાજયકક્ષાના યુવા મહોત્સવ -૨૦૨૪ જે તા. ૦૫,૦૬,અને ૦૭ ડિસેમ્બર ૨૦૨૪ નાં રોજ હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે યોજાયેલ હતો, જેમાં ગુજરાત રાજ્યનાં ચારેય ઝોન થી આવેલા વિજેતાઓ માં દાહોદ ની દીકરી કુ.રાજવી વિજય કુમાર કડિયા એ અનુક્રમે ડીકલેમેશન સ્પર્ધા માં દ્વિતીય તથા શીઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તે બદલ તેણીને ખૂબ ખૂબ અભિનંદન.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ રાજ્ય ચૂંટણી પંચની નવતર પહેલ ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી પી. ભારતીએ કર્યો ફેસબુક દ્વારા લાઈવ સંવાદ

gujaratjanekta

રોટરી -3040 ના હીરાલાલ સોલંકી સહાયક ગવર્નર બન્યા.

gujaratjanekta

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ કોઇ પણ નેતાના સગાને ટીકિટ આપશે નહીં – સી.આર.પાટીલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial