Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વર્ક વીઝાની લાલચ આપી 15 લાખ ખંચેર્યા : ઠગબાજો ફરાર – જાણો વધુ

મળતી માહિતી પ્રમાણે સુરતમાં બે સંચાલકોએ સિંગાપોરના વર્ક વિઝાની લાલચ આપીને 4 લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સ્કાય-વે ઈન્ટરનેશનલ નામની સંસ્થાના 2 સંચાલકોએ છેતરપિંડી કરી હતી.

સુરતના યોગીચોકમાં આવેલી સ્કાય-વે ઈન્ટરનેશનલના સંચાલકો દ્વારા આ કરતૂત કરવામાં આવી હતી. જેમાં 4 લોકો પાસેથી 15 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. વર્ક વીઝાના નામે મહિલા ઉપરાંત 3 વ્યક્તિઓ સાથે ઠગાઈ કરવામાં આવી હતી.સંચાલક વિરલ લિંબાણી અને ઋત્વિક રાબડીયા નામના ઠગબાજ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે ફરિયાદના આધારે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

Share

Related posts

ઝાલોદ પોલિસ દ્વારા રાત્રીના સમયમાં ડ્રોન દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરતા અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી

gujaratjanekta

ફેંસલો / દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : લોકોને થશે મોટી રાહત – જાણો વધુ

gujaratjanekta

ફતેપુરા મામલતદાર એનએસ વસાવા ની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial