Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરા નિવાસી અધિક કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા ભરત પટેલ

 

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં કરાયેલા ફેરફારોમાં વડોદરા કલેક્ટર તંત્રમાં નિયુક્તિ પામેલા ગુજરાત સનદી સેવાના વરિષ્ઠ અધિકારી ભરત પટેલે નિવાસી અધિક કલેક્ટર પદનો વિધિવત્ત રીતે ચાર્જ સંભાળ્યો. વડોદરા થી વિદાય પામેલા નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ તેમને શુભકામનાઓ પાઠવી હતી. ભરત પટેલ ની વાટ કરવામાં આવે તો આ પૂર્વે ખેડા – નડિયાદ અને પાટણમાં નિવાસી અધિક કલેક્ટર પદે ઉપરાંત વડોદરા ગ્રામ્ય, પાદરા મામલતદાર તથા ડભોઇ પ્રાંત અધિકારી પદે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

Share

Related posts

રાજકોટવાસીઓ બેસબરીનો આવશે આજે અંત: વડાપ્રધાન મોદી ત્રણ ઓરબ્રિજનું લોકાર્પણ કરી ટ્રાફિકની સમસ્યાનો કરશે હલ

gujaratjanekta

ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત શંકરપુરાના સરપંચ સુરેશભાઈ નુરજીભાઇ ડામોર દ્વારા નિશ્ચય પોષણ કીટ વિતરણ કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત બી.એમ.હાઈસ્કૂલનુ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનુ 55.76% અને સામાન્ય પ્રવાહનું 90.19% પરિણામ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial