Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

એસટી બસ દ્વારા ફતેપુરાને નવીન ત્રણ એસ ટી રૂટ શરૂ કરવામાં આવતા લોકોમાં આનંદન છવાયો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા થી અમદાવાદ ફતેપુરા થી સંતરામપુર ફતેપુરા થી બાટવા ત્રણ નવીન એસ ટી રૂટ  શરૂ કરવામાં આવ્યો
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ એસટી સ્ટેન્ડ થી નવીન એસટી રૂટ આજરોજ શરૂ કરવામાં આવતા ફતેપુરા તાલુકાની જનતામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે નવીન શરૂ થયેલ એસટી રૂટો આ પ્રમાણે છે ફતેપુરા થી અમદાવાદ સવારના  ૮ કલાકે ઉપડશે ફતેપુરા થી સંતરામપુર વાયા મોલારા લોકલ એસ.ટી રૂટ બપોરના ૩ કલાકે ઉપડશે ફતેપુરા થી બાટવા સાંજના સાડા પાંચ કલાકે ફતેપુરા થી સુખસર સંજેલી ઝાલોદ મોરવા હડફ તેમજ સંતરામપુર ની પાંચ તાલુકાના મુસાફરોને આ બસનો લાભ મળશે નવી એસ.ટી રૂટ આજરોજ શરૂ કરવામાં આવતા ફતેપુરા તાલુકાની જનતામાં આનંદ ની લાગણી પ્રસરી ગયેલ છે ફતેપુરા ટ્રાફિક કંટ્રોલર ગુલાબભાઈ પારગી જોડે વાત કરતા જણાવ્યું હતું કે ફતેપુરા તેમજ આજુબાજુના લોકોને એસટી બસની વધુ વધારે સેવા મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવશે

Share

Related posts

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટ પાવાગઢ યાત્રાધામ ખાતે ફ્રી મેડિકલ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું!!

gujaratjanekta

ફતેપુરા અને સંજેલી તાલુકા નો રક્તદાન કેમ્પ સુખસર ખાતે યોજાયો

gujaratjanekta

જાણો દેશના વડાપ્રધાન ના કહેવાથી સેન્ટ્રલ સેકેટ્રરીએ મંત્રી કુંબેરભાઇ ડીંડોર સાથે માનગઢધામની મુલાકાત કેમ લીધી !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial