Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્રપાઠવ્યું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગ્રામપંચાયતના ગ્રામજનો દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છેજેમાં ગ્રામજનો દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતનુ ભંડોળ તલાટી કમ મંત્રી તથા વહીવટદારને ખ્યાલ નથી તથા ગ્રામ પંચાયતના બંને કર્મચારીઓ ઉડતા જવાબ આપી રહ્યા છે જે ગામના વિકાસ માટે ખતરા સમાન છે ગામનું આયોજન ક્યાં પહોંચ્યું છે તથા ગામના અગાઉની ગ્રામસભામાં કરેલ ઠરાવની કોઈ જ પ્રોસિડીગની ચર્ચા તલાટી કમ મંત્રી કરવા તૈયાર નથી તો તે બાબતને લઈને ગ્રામજનો દ્રારા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ બારીયા આવેદનપત્ર સ્વીકારીયોગ્ય કરવાની ખાતરી આપેલ હતી

Share

Related posts

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

Admin

આંતરરાજ્ય વાહન ચોરી કરતા રાજસ્થાન રાજ્યના બે આરોપીઓને ઝડપી પડતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.

gujaratjanekta

અખિલ ભારતીય ગાયત્રી પરિવાર લીમડી દ્રવારા ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial